ગુજરાતી ભાષામાં માહિતી
આ દસ્તાવેજો તમને લંડનમાં જાહેર પરિવહનનો ઉપયોગ કરીને મુસાફરી કરવાની યોજના બનાવવા અને મુસાફરી કરવામાં તથા સૌથી સસ્તાં ભાડાં શોધવામાં મદદ કરશે, અને વાહન ચાલકો માટે કન્જેશન ચાર્જ (Congestion Charge) અને લો ઇમીઝન ઝોન (Low Emission Zone) વિશે માહિતી ધરાવે છે.
તમે Oyster (ઓઇસ્ટર) - લંડનની ઇલેક્ટ્રોનીક ટિકિટ સીસ્ટમ વિશે પણ વધુ માહિતી મેળવી શકશો.
નકશા
- ટ્યૂબનો નકશો - Tube map (PDF 2.58MB)
લંડન અન્ડરગ્રાઉન્ડ (London Underground), લંડન ઓવરગ્રાઉન્ડ (London Overground) અને ડોકલેન્ડસ લાઇટ રેલ્વે (Docklands Light Railway - DLR)ની લાઇનો, સ્ટેશનો અને ઝોન્સ. - ટ્રામ લિંકનો નકશો - Tramlink map (PDF 479KB)
ભાડાં, ટિકિટો અને Oyster (ઓઇસ્ટર)
હવે તમે ભાષાની નવી સગવડનો ઉપયોગ કરીને અમારા ટચસ્ક્રીન મશીનો પર ગુજરાતીમાં ટિકિટો ખરીદી શકો છો અથવા ઓઈસ્ટરને ટોપ અપ કરી શકો છો.
લંડનમાં વાહન ચલાવવું - કન્જેશન ચાર્જીંગ અને ટ્રાફિક એન્ફોર્સમેન્ટ
ગુજરાતીમાં કન્જેશન ચાર્જીંગ વિષે મદદ માટે +44 (0) 845 900 1234 પર ટેલીફોન કરો અને વિકલ્પ 5 દબાવો.
Barclays Cycle Hire
Barclays Cycle Hire યોજનાનાં પ્રારંભિક ઉપયોગકર્તા બનો
આ યોજનાનાં સભ્ય (Member) બનવા માટે હમણાં જ જોડાવ અને Barclays Cycle Hire યોજનાનાં પ્રારંભિક ઉપયોગકર્તા બનો. પ્રસંગોપાત/કયારેક જ વાપરનારા લોકોને (Casual/Occasional Users) ટૂંક સમયમાં જ આમાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવશે.
રિવર થેમ્સની બોટ સેવાઓ વિશેની માર્ગદર્શિકા
-
રિવર થેમ્સની બોટ સેવાઓ વિશેની માર્ગદર્શિકા તમારી ભાષામાં મેળવવા માટે સંપર્ક કરોઃ
K International plc.
14 Davy Avenue
Knowlhill
Milton Keynes
MK5 8PL
ટેલીફોન: 0800 298 3009
Transport for London